જામનગર શહેર: શહેરમાં સુભાષ બ્રિજ પાસેથી વિદેશી દારૂના જથ્થા અને કાર સહિત રૂ. 5.49 લાખના મુદામાલ સાથે 2 શખ્સ પકડાયા
Jamnagar City, Jamnagar | Sep 2, 2025
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડીને ઘુસાડવામાં...