વલ્લભીપુર: વલ્લભીપુર શહેરમાં આવેલ એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં માતા પુત્ર ઘાયલ
વલ્લભીપુર શહેરમાં આવેલ બી. આર.સી. ભવન પાસે મકાનમાં સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો,દિલીપ ભાઈ ચાવડાના મકાનમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતાં માતા પુત્ર ઘાયલ થયા હતા , ઈજાગ્રસ્ત ને પ્રથમ વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા , સિલિન્ડર બ્લાસ્ટ ની જાણકારી મળતા વલ્લભીપુર ફાયર ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો ,