લુણાવાડા: મોતીપુરા ગામે પાણીના તેજ પ્રવાહમાં એક વ્યક્તિ ડૂબ્યા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયો
Lunawada, Mahisagar | Aug 30, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચારણ ગામ ગ્રામ પંચાયતના મોતીપુરા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હોવાની...