ડભોઇ: ડભોઇ ખાતે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા..
ડભોઇ બદ્રીનારાયણ મંદિરે ભગવાન જગન્નાથ રથયાત્રા નિમિત્ત ભવ્ય શોભાયાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય શ્રી તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો અને કોમી એકતાના પ્રતિક્ષ માં હિન્દુ મુસ્લિમ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.ડભોઈ વડોદરી ભાગોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ બદ્રીનારાયણ મંદિર ખાતે પૂજ્ય ૧૦૦૮ સુદર્શનાચાર્યજી મહારાજના સાંનિધ્યમાં ભગવાન જગન્નાથજી ની શોભાયાત્રા સાધુ સંત અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ધર્મ પત્ની મીનાબેન મહેતા મંગલમય ઉપસ્થિતિમાં.....