સોનગઢ: સોનગઢ તાલુકા માંથી નવો સૂચિત ઉકાઈ તાલુકો બનશે લોકોને તાલુકા મથકે દૂર સુધી લંબાવવું નહીં પડે.
Songadh, Tapi | Sep 24, 2025 સોનગઢ તાલુકા માંથી નવો સૂચિત ઉકાઈ તાલુકો બનશે લોકોને તાલુકા મથકે દૂર સુધી લંબાવવું નહીં પડે.તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકા માંથી નવો ઉકાઈ તાલુકો બનાવવાની બુધવારના રોજ 3 કલાકની આસપાસ માહિતી મળી છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોએ તાલુકા મથકે દૂર સુધી નહીં જવું પડે એ માટે નવો તાલુકો બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.