પંચમહાલ જિલ્લા LCB પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાકેશ ભાઈ રાઠવા નાઓ હાલમાં છોટાઉદયપુર ખાતે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી