તળાજા: ભારોલી ગામમાં યુવાને જીવન ટૂંકાવ્યું : કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે. ગામના ૩૫ વર્ષીય ઉપેન્દ્રસિંહ ચંદુભાઈ ગોહિલે સુસાઇડ કરી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ બળદેવસિંહ ગોહિલ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોની મદદથી ઉપેન્દ્રસિંહને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના ત