આંકલાવ: વીરપુર ચોકડી સહિત વિવિધ વિસ્તારમાં ગફલતભરી રીતે રિક્ષા ચલાવતા બે સામે ગુના નોંધાયા
Anklav, Anand | Oct 17, 2025 આંકલાવ પોલીસે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારમાં વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. વીર કુવા ચોકડી સહિત વિવિધ વિસ્તારમાં ગફલત ભરી રીતે વાહનો ચલાવતા કાર્યવાહી કરી હતી. બે રીક્ષા ચાલક સામે ગુના નોંધી કાર્યવાહી કરી હતી.