ભચાઉ તાલુકાના કરમરીયા ગામ નજીક આવેલ વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગવાની મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ નરેશ જેમલ કોલી નામનો યુવાનને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું.
ભચાઉ: કરમરીયા રોડ પર આવેલ વાડી વિસ્તારમાં કરંટ લાગવાથી યુવાનનું મોત - Bhachau News