દસાડા: બજાણા ઘુડખર અભ્યારણ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પેલીકન પક્ષીઓ અને ક્યાંકન જોવા મળતા દુર્લભ ઘુડખર જોવા લોકો ઉમટ્યા
દસાડા તાલુકાના આવેલ બજાણા ઘુડખર અભ્યારણ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે આગાઉ સવનનકાળને કારણે ચાર મહિનાઓ બંધ રાખ્યા બાદ દિવાળી પહેલા ફરી ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે ખુલ્લું મુકયાના થોડા દિવસોમાં જ પ્રવાસીઓનો ભારે મેળાવડો જામ્યો હતો ત્યારે આ અભ્યારણ રણ સિવાય વિશ્વમાં ક્યાંય ના જોવા મળતા દુર્લભ ઘુડખર નું નિવાસ સ્થાન છે ત્યારે આગામી દિવાળીને લઈને રણમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળે તેવી આશાઓ સેવી રહ્યા છે.