વાલિયા: ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામા આવી
Valia, Bharuch | Aug 23, 2025
શ્રાવણ માસના છેલ્લા શનિવારે ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે દર્શન માટે વાલિયા,વાડી સહિતના ગામોના ભક્તો પદયાત્રા રવાના થયા...