હિંમતનગર: જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરી:પાચ મહિલા સહીત 16 પોલીસ કર્મીઓની બદલી
સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે 26 પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરી છે જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાચ મહિલા સહીત 16 પોલીસ કર્મીઓની બદલીના હુકમો કરાયા સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા,વડાલી,તલોદ,ગાંભોઈ,એ ડીવીઝન,પોલીસ હેડ ક્વાર્ટસ,સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ માંથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન,તલોદ,મહિલા પોલીસ સ્ટેશન,વિજયનગર,ખેરોજ,પ્રાંતિજ અને પોશીના પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી છે