દાંતામાં ધરણાં સ્થળ નજીક ડ્રોન ઉડાડતા જીગ્નેશ મેવાણીએ કહ્યું દારૂના અડ્ડાઓ ઉપર ઉડાડો, વિડીયો થયો વાયરલ.
Palanpur City, Banas Kantha | Dec 18, 2025
દાંતામાં ધરણાં સ્થળ નજીક ડ્રોન ઉડાડવામાં આવતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહ્યું કે દારૂના અડ્ડાઓ ઉપર ડ્રોન ઉડાડો તેમને આ નિવેદન આપ્યું તે વીડિયો સોશિયલ મીડિયામાં આજે ગુરુવારે વાયરલ થયો છે.