આણંદ: આણંદના વૃદ્ધને પોલીસ ની ઓળખ આપી કરમસદના વ્યક્તિએ 3.38 લાખ પડાવતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાય
Anand, Anand | Sep 3, 2025
આણંદના બાકરોલ રોડ ઉપર આવેલા રાગ રામોલા હાઇટ્સ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા 74 વર્ષીય વૃદ્ધિ ને ચેક રિટર્ન...