રાપર: વાગડમાં ફરી પાકિસ્તાની યુગલ ઝડપાયું,કુડા નજીકથી પાકિસ્તાની યુગલને બોર્ડર સિક્યોરિટી ફોર્સે ઝડપ્યા.
Rapar, Kutch | Nov 24, 2025 રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા પાકિસ્તાની યુગલને ઝડપી પાડવામાં આવ્યું છે. પીલર નંબર 1016 પાસે યુગલને ઝડપી લેવાયા હતા...પાકિસ્તાનના મીઠી ગામના વતની પોપટ નથથુ અને ગૌરીને પકડવામાં આવ્યા હતા. કુડા ગામ પાસેથી પાકિસ્તાની યુગલ ઝડપાયું હતું.આજે BSFના જવાનોએ સરહદી વિસ્તાર કુડા ગામ પાસેથી આ પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું છે. હાલ BSF દ્વારા યુગલની પ્રાથમિક પૂછપરછ હાથ ધરાઈ છે