માંગરોળ: વાંકલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ને લઈ કાર્યકરોની મીટીંગ યોજાઇ
Mangrol, Surat | Sep 21, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આગામી યોજનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં નાની નરોળી જિલ્લા પંચાયત બેઠક જીતવા માટેનું આયોજન કરાયું હતું