હિંમતનગર: નાની ડેમાઈ ગામ પાસેથી પસાર થતી હાથમતી નદીના કોઝવે પરથી પાણી વહેતા વાહન વ્યવહાર બંધ:ઘોરવાડા ગામના અગ્રણીએ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Sep 4, 2025
ગઈકાલ મોડી રાત્રે ભિલોડા પંથક તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ હાથમાંથી જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક નોંધાઈ હતી હાથમતી...