સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ગોરબેદરકારી સામે આવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ પર ગટરના ગંદા પાણી પરિવર્તતા મુખ્ય માર્ગ પર નદી વહેતી જોવા મળી હતી અને અનેક જગ્યાએ ખાબોચિયા ભરેલા જોવા મળતા વાહન ચાલકોને ભારે આ લાગી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ગોઠવા પામી છે