ખેડા: જિલ્લા અને અમદાવાદ જિલ્લાના પાસે વૌઠા -પાલ્લા ના સુપ્રસિદ્ધ લોકમેળાની આજથી શરૂઆત
Kheda, Kheda | Nov 2, 2025 ખેડા પાલ્લા,બ્રેકિંગ ખેડા જિલ્લાના પાલ્લા ગામ અને અમદાવાદ જિલ્લાના વૌઠા પાસે ભરાયેલો વૌઠા-પાલાનો સુપ્રસિદ્ધ લોકમેળો હાલમાં ચરમસીમાએ પહોંચ્યો છે. ધાર્મિક આસ્થા અને લોક સંસ્કૃતિના આ મહાસંગમમાં માનવ મહેરામણ ઉમટ્યું છે.આજરોજ આ મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને આજથી આ આ મેળામાં માનવ મહેરામણનું આગમન થઈ ચૂકી છે વાત કરવામાં આવે તો આ આ મેળો કુલ પાંચ દિવસ ચાલશે અને જેમાં ગુજરાતના કેટલાય ગામડાઓમાંથી લોકો અહીંયા આ પાંચ દિવસ આ મેળાની મજા માનવા આવતા હોય છે.