આણંદ: વડાપ્રધાન મોદીના ૭૫મા જન્મ દિન પૂર્વ વિદ્યાનગર ની બે બહેનો દ્વારા ૭૫ કાવ્ય અને કલા ચિત્રથી અભિભૂત કર્યા,
Anand, Anand | Sep 16, 2025 વિદ્યાનગર ફાઇન આર્ટસ કોલેજ ખાતે વિદ્યાનગર ની બે બહેનો રાધા અને રંજન દ્વારા વડાપ્રધાન મોદીના માતા સાથે કાવ્ય અને કલા ચિત્રથી માં તે માં બીજા બધા વગડાના વા ની ભાવના સાથે ૭૫ કાવ્ય કલાચિત્ર ના સંગમ સાથે મોદીના ૭૫ જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે કાવ્ય અને કલા ચિત્રના સંગમથી વડાપ્રધાન મોદીના જન્મદિન ઉજવણીએ નારી શક્તિનું દર્શન થયાની લાગણી વ્યક્ત કરી