ચુડા: લીંબડી એસ.ટી ડેપોમાં થી ચુડા જવા સાંજે 7:00 પછી કોઈ જ બસ નથી તો ચુડા થી પણ લીંબડી તરફ આવવા મોડી સાંજે બસ શરૂ કરાવવા માંગ
Chuda, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર જિલ્લા નો એક મહત્વ ના તાલુકા તરીકે ચુડા નો પણ સમાવેશ થાય છે. ચુડા ના લોકો વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓ...