મહુધા: તોરણીયા ખાતે પોષણ ઉત્સવ- અંતર્ગત ટેક હોમ રાશન અને મીલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા
Mahudha, Kheda | Sep 13, 2025
મહુધા ઘટકના તમામ સેજામાં પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી. જેમાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું સનાલી...