તારાપુર: પંથકમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યાં, પચેગામ, નભોઈ, રીંઝા ગામડાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા.
Tarapur, Anand | Aug 27, 2025
તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીના જળ સ્તરમાં એકાએક વધારો થતા જનજીવનને અસર વર્તાઈ છે. સાબરમતી નદીના પાણી પચેગામ,...