ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના યુવક સાથે લોન આપવાના બહાને ઠગાઈ થઈ.
Uchchhal, Tapi | Oct 1, 2025 ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના યુવક સાથે લોન આપવાના બહાને ઠગાઈ થઈ.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ટોકરવા ખાતે ફુગારા માં મજૂરી કરવા ગયેલા યુવકને બજાજ ફાઇનાન્સ માંથી બોલુ છું કહી લોન આપવાના બહાને વીમો પણ લેવો પડશે એમ કહી અલગ અલગ ચાર્જ પેટે 8845 રૂપિયા ઓનલાઇન પડાવી લઈ ઠગાઈ કરતા યુવકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.