વઢવાણ: સુરેન્દ્રનગર ભક્તિ નંદન સર્કલ પાસે બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું
સુરેન્દ્રનગર ભક્તિનગર સર્કલ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત ચાલક યુવક નીચે ફટકાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ડમ્પર ચાલકની ડિવિઝન પોલીસે કરી છે ધરપકડ અને યુવકની લાશનો કબજો પીએમ અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને પોલીસે અકસ્માતના પગલે વધુ તપાસ હાથ ધરી છે