તળાજા: તળાજા ના ડબલ મર્ડર કેસમાં પુત્ર અને પુત્રવધુ ના સાત દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગર જિલ્લાના તળાજામાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી સામે આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી વિમલભાઈ વૈઠા અને તેમની પત્ની હેતલબેન વૈઠાને તળાજા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરી ઘટનાની વિગતવાર માહિતી મેળવવાની તૈયારી દર્શાવી છ