ડીસા હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદની શરૂઆત થતાં નિચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા વહીવટીતંત્રની અપીલ કરાઈ
Deesa City, Banas Kantha | Sep 6, 2025
ડીસા પંથકમાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્રની જાહેર જનતાને કરી અપીલ.આજરોજ 6.9.2025 ના રોજ હવામાન વિભાગની આગાહીના...