માતર: સાબરમતી અને વાત્રક નદીમાં વધતા પાણીની આવકને લઈ કલેકટર દ્વારા નદી કાંઠાના ગામોની મુલાકાત લેવામાં આવી.
Matar, Kheda | Sep 7, 2025
સાબરમતી નદીમાં પાણીમાં પૂરને લઈને તંત્ર એલર્ટ મોડમાં સાબરમતીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાય રહ્યું છે તંત્ર દ્વારા...