તારાપુર: સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ, નદી કાંઠાના ગામોની નાયબ કલેકટર સહીતના અધિકારીઓએ મુલાકાત કરી.
Tarapur, Anand | Aug 26, 2025
સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે.જેના દ્રશ્યો સામે આવ્યા છે.જેને લઈને પૂરતી સંભવિત અસરગ્રસ્ત...