કડી: નાનીકડી ની M.N.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
Kadi, Mahesana | Nov 18, 2025 ગાંધીનગર મુકામે યોજાયેલ સન્માન સમારંભ કાર્યક્રમ માં ઉપસ્થિત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાં નાયબ સચિવ સહિત સૌ સારસ્વત અને પર્યાવરણ પ્રેમીઓની ઉપસ્થિતિ માં ખોડાભાઈ પટેલ 'ધર્મેશ' ને શિલ્ડ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતા.નાનીકડી વિસ્તાર ની શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા નાં પર્યાવરણપ્રેમી આચાર્ય ખોડાભાઈ બળદેવભાઈ પટેલ 'ધર્મેશ' વિડજવાળાએ શાળાનાં બાળકો,સ્ટાફમિત્રો, વાલીઓના સહયોગથી સેવા કાર્યો કર્યા હતા.