મોરબી: મોરબીના વાવડી ગામની સોસાયટીમાં કચરો લેવાના આવવાના પ્રશ્ને ચકાજામ #jansamasya
Morvi, Morbi | Oct 19, 2025 મોરબીમાં દિવાળીના તહેવાર ટાણે જ ફરી જન આંદોલન શરૂ થયું છે. આજે સવારે નાની વાવડી પાસે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. પ્રાથમિક સુવિધાઓ ન મળવાની હૈયાવરાળ સાથે જ્યાં સુધી બાહેંધરી નહિ મળે ત્યાં સુધી રોડ ઉપરથી ન હટવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે..