હિંમતનગર: ઢીંચણીયા ગામે ઘર આગળ ગેરકાયદે વાવેતર કરાયેલ ગાંજાના ૧૦ છોડ મળ્યા:એનડીપીએસ એક્ટ હેઠળ ઈડર પોલીસે ફરીયાદ દાખલ કરી.
Himatnagar, Sabar Kantha | Aug 12, 2025
ઈડર તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકોએ પ્રતિબંધિત ગાંજાનું ગેરકાયદે વાવેતર કર્યું હોવાની બાતમીના આદગારે ઈડર...