ભાણવડ: ભાણવડમાં વિકાસ કાર્યો અને પ્રશ્નોના ઉકેલ માટે વહીવટી તંત્રની મહત્વની બેઠક
ભાણવડ તાલુકા અને શહેરના વિકાસ કાર્યો તેમજ લોકોની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે તાલુકા પંચાયત કચેરી ખાતે જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ. વહીવટી તંત્ર દ્વારા પ્રશ્નોના ત્વરિત ઉકેલની ખાતરી આપવામાં આવી.