મહેમદાવાદ: રોહિસા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો બાખડવાની ઘટનાને લઈને લોકો દ્વારા તાળાબંધી કરી કડક કાર્યવાહીની માંગ # Jansamasya
# Jansamasya : મહે. તાલુકાના રોહિસા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો બાખડવાની શરમજનક ઘતનાને લઈને રોષે ભરાયેલ વાલીમિત્રો તૅમજ વિદ્યાર્થીઓએ કરી તાળાબંધી. કોઈ કરણોસર શાળા સંકુલમાં થયેલ બે શિક્ષકોના ઝગડાને લઈને મામલો બીચક્યો હતો. ત્યારે મોટી સંખિયામાં ગ્રામજનો, વાલીમિત્રો, વિદ્યાર્થીઓ શાળાના ગેટ પાસે ઉપસ્થિત રહી ગેટને તાળા મારી તાળાબંધી કરાઈ હતી. ત્યારે વાલીમિત્રો તૅમજ ગ્રામજનો દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ અધિકારીશ્રીઓને કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા.