પેટલાદ: સ્ટેશન રોડ ઉપર આવેલ શહેર પોલીસ મથક ખાતે ઈદે મિલાદના તહેવારને લઈ જુલુસ કમિટીના આગેવાનો સાથે મીટીંગ યોજાઈ
Petlad, Anand | Sep 3, 2025
પેટલાદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ શહેર પોલીસ મથક ખાતે બુધવારે સાંજના સમયે ઈદે મિલાદના તહેવારને લઈને જુલુસ કમિટીના...