વડગામ: લીંબોઈમાં મેન રોડ પર મોટો ખાડો પડતા અકસ્માતની ભીતિ નેશનલ હાઇવે 58 પર ઠેર ઠેર ખાડા પડ્યા, અધિકારીઓ ઘોર નિંદ્રામાં
Vadgam, Banas Kantha | Aug 11, 2025
વડગામથી ખેરાલુ જવાનાં માર્ગ વચ્ચે લીંબોઈમાં ગામમાંથી નેશનલ હાઈવે 58 પર ભુવો પડતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે...