જામનગર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના ૨૪ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. ૨,૨૩,૫૮,૨૨૭ નું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું શોધી કાઢ્યું છે. અને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.