કપડવંજ: સણસોલીમાં યુવકની હત્યા મામલે હત્યારા ની ધરપકડ, કપડવંજ Dysp એ આપી માહિતી
શરદપૂનમની મધ્યરાત્રીએ સણસોલીમાં ગરબા રમવા બાબતે યુવકની શિક્ષણ હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગણતરીના સમયમાં હત્યારા ની ધરપકડ કરી છે. ત્યારે આ બાબતે કપડવંજ ડીવાયએસપી વી એન સોલંકી મીડિયા ને વધુ માહિતી આપી હતી.