વાઘોડિયા: શિવ કૃપા સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકોત્રાહિમામ, લાખોનો ખર્ચ કરવા છતાં સોસાયટીમાં દૂષિત પાણી# jansamasya
Vaghodia, Vadodara | Aug 7, 2025
વાઘોડિયા માડોધર રોડ ઉપર આવેલ શિવ કૃપા સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે હમણાં જ નગરપાલિકા...