ડભોઇ: ડભોઇના ચાણોદના શેષ નારાયણ ટેકરા વિસ્તારમાં મગરનું બચ્ચું નીકળતા રહીશોમાં ફફડાટ.
ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ચાણોદ ખાતે નર્મદા નદી ઓરસંગ નદી માં મગરોની વસ્તી જોવા મળે છે ઓરસંગ નદીમાં માનવ પર હુમલા ના બનાવો પણ બની ચૂક્યા છે ચાણોદ ખાતે નર્મદા નદીમાં પણ મગરો અવારનવાર નદીમાં સ્નાન કરતા લોકોને નજરે જોવા મળે છે ત્યારે સ્નાન કરતા આવતા શ્રદ્ધાળુ માં ડરનો માહોલ જોવા મળે છે ચાણોદ ખાતે લાખો લાખો શ્રદ્ધાળુ પવિત્ર નર્મદા નદી માં સ્નાન કરવા આવતાં હોય ત્યારે મગરો ની વસ્તી દિવસે દિવસે વધતી જતી હોય જેમ સ્થાનિકોમાં આવતાં યાત્રિકો માં પણ ચિંતા...