કળદા પ્રથાના વિરોધ બાદ હડદળ ગામે યોજાયેલ સભામાં પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સહિતના આગેવાનો અને ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યાં હતા ત્યારે તાજેતરમાં તમામ જામીન મુક્ત થતાં આ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે થી પ્રતિક્રિયા આપી છે.