ભચાઉ: કચ્છ કલેક્ટર આનંદ પટેલે રામદેવપીર નજીક વાઢીયા સબ બ્રાન્ચ કેનાલનું નિરિક્ષણ કર્યું
Bhachau, Kutch | Nov 19, 2025 વાઢીયા સબ બ્રાન્ચ કેનાલના કામનું કચ્છ કલેક્ટર આનંદ પટેલે અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને નાયબ કલેક્ટર જ્યોતિબેન ગોહિલ અને મામલતદાર એમ કે રાજપૂત સહિતના અધિકારીઓએ સબ બ્રાન્ચ કેનાલનું નિરીક્ષણ કર્યું અને કામની ગુણવતાની તપાસ કરી હતી.