આજરોજ તા. 01/11/2025, સોમવારે સવારે આઠ વાગે શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત શ્રી ડી. જી. પટેલ સરસ્વતી કન્યા વિદ્યામંદિર કલિકુંડ ધોળકા ખાતે શ્રીમદ ભગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ - 5 થી ધોરણ - 8 ના 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ધોળકા: શ્રી ડી. જી. પટેલ સરસ્વતી કન્યા વિદ્યામંદિર ધોળકા ખાતે શ્રીમદ ભગવત ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી - Dholka News