લીંબડી: લીંબડી શહેર ના સામાજિક કાર્યકરે ગેરકાયદે બમ્પ હટાવવા ની લડત ને સફળતા મળતા લોકો ને રાહત થઈ જે સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી
Limbdi, Surendranagar | Sep 7, 2025
લીંબડી નગરપાલિકા તંત્રએ શહેરમાં આડેધડ બમ્પ ખડકી દીધા હતા. જે હટાવવા સંદર્ભે તેમણે તાલુકા સ્વાગત કાર્યક્રમ, જિલ્લા ફરિયાદ...