મહુવા: મહુવામાં ગગડતા ભાવ મુદ્દે ભરતસિંહના સરકાર પર પ્રહાર : “ખેડુતોના ખિસ્સા ખંખેરી લીધા”
આ વર્ષે ડુંગળીના સતત ગગડતા ભાવને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હોવાનું કહી ખેડૂત અગ્રણી ભરતસિંહે સરકાર સામે સનસનીખેજ નિવેદન આપ્યું છે. ભરતસિંહે જણાવ્યું હતું કે ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે અને અનેક ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી. તેમણે સરકારને મીઠા ટોણા મારતા કહ્યું કે ખેડૂત હિતની વાતો તો ઘણી થાય છે, પ