દાહોદ: સિંગવડના દાસા ખાતેથી સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કોરીડોરનુ મહત્વ પૂર્ણ વળતર ચૂકવણી કરાઈ
Dohad, Dahod | Sep 14, 2025 સિંગવડના દાસા ખાતેથી સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કોરીડોરનુ મહત્વ પૂર્ણ વળતર ચૂકવણી કરાઈ સિંગવડના દાસા ખાતે આજ રોજ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. લાંબા સમયથી ચાલતા પ્રયત્નો બાદ લીમખેડા તાલુકાના જેટપુર દુ ગામની લાડપુર પ્રાથમિક શાળા, જે દિલ્હી-મુંબઈ કોરિડોર રોડમાં તૂટી ગઈ હતી, તેના માટે નવી જમીન ફાળવી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગ્રામજનો અને શિક્ષણપ્રેમીઓએ જણાવ્યું કે હવે બાળકોને અભ્