આણંદ શહેરમાં આવેલ રોયલ ઇન હોટલમાં એક 24 વર્ષીય આસરાના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ શહેર: શહેરમાં આવેલ રોયલ ઇન હોટલમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - Anand City News