મહુવા: કેન્યા પૂર, મથુરા બોટ દુર્ઘટના અને હાઈવે અકસ્માત—ત્રણે બનાવમાં સહાયનો હાથ
વિશ્વવિખ્યાત કથાકાર મોરારિબાપુ દ્વારા માનવતા અને કરુણાનો અનોખો દાખલો રજૂ કરવામાં આવ્યો છે. આફ્રિકા ખંડના કેન્યામાં તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાઈરોબી, કિસુમુ અને તાના નદી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં આવેલા પૂરમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આ દુઃખદ ઘટનાને પગલે મોરારિબાપુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અન