હિંમતનગર: ગુહાઇની પાઇપલાઇનમાં ભંગાણ થતા હિંમતનગર શહેરમાં પાણીનો કાપ
તહેવારોના ટાણે જ હિંમતનગરની ગુહાઈ ડેમની પાઇપલાઇનમાં ભંગાણ થતા શહેરમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે શહેરની 50% પાણીની જરૂરિયાત પૂરી પાડતા ગુહાઈ જળાશયની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સરેરાશ 60 થી 70 લાખ લીટર પાણીની ઘટનાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા હાલમાં 53 બોર્ડ 6 કલાક સુધી ચાલુ કરવામાં આવ્યા છે તેમ છતાં 15% થી વધુ ઘટ રહેવાની પગલે પાણી વિતરણ દોઢ કલાકને બદલે એક કલાકનું કરવામાં આવ્યું છે તોરણીયા કંપા નજીક ગુસાઇ ડેમથી આવતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે ત્