મહુવા: મહુવા માર્કેટયાર્ડમાં આવક પ્રવેશ માટે નવા સમયનું જાહેરનામું
મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડુતો અને કમિશન એજન્ટો માટે અનાજ, તલ અને કઠોળની આવક અંગે મહત્વપૂર્ણ જાહેરજાણ કરવામાં આવી છે. મહુવા માર્કેટયાર્ડ દ્વારા જાહેર કરાયેલા સૂચનામા મુજબ આવતીકાલ તા. 28 મે 2026ના રોજ સાંજના 6 વાગ્યાથી લઈને સવારે 9 વાગ્યા સુધી અનાજ, તલ અને કઠોળની આવકને રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. બજાર સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે જે તે વિભાગના હરરાજીના દિવસ મુજબ જ આવકને પ્રવેશ આપવામાં આવશે અને વિભાગની આવક બંધ હોય ત્યારે કોઈપણ જ